એક મહિનામાં 8 બ્લોક બસ્ટર મુવી : ટિકિટ અને ફૂડના વ્યાજબી દર : ચિલ્ડ્રન પ્લે એરિયા અને વિશાળ ફ્રી પાર્કિંગ સહિતની સવલત મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને મુવી માણવાનો અનેરો જલસો પડવાનો છે. કારણકે ખ્યાતનામ દરિયાલાલ મલ્ટીપ્લેક્ષમાં હાલ મુવી મેરેથોન ચાલી રહ્યું છે. જેમાં એક મહિનામાં 8 બ્લોક બસ્ટર મુવી લાગી રહ્યા છે. તો આજે જ આપની મનપસંદ મુવી જોવા પધારો. મોરબીમાં 8 એ નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર પાસે દરિયાલાલ મલ્ટીપ્લેક્ષ કાર્યરત છે. જ્યાં 3ડી ટેકનોલજી ધરાવતી સ્ક્રીન પણ છે. આ સ્ક્રીન વર્લ્ડની બેસ્ટ સ્ક્રીન બનાવતી હાર્કનેસ કંપનીની છે. જેમાં 3ડી મુવી જોવાનો એક લ્હાવો છે. અહીં અતિ આધુનિક ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ છે. જેના પોઝિટિવ રીવ્યુ અહીં મુવી જોવા આવનાર લોકો સતત આપ્યા કરે છે. અહીં મુવી માણવાની મજા જ કંઈક અલગ છે. તેમાં પણ અહીં મુવી મેરેથોન ચાલી રહ્યું છે. જેમાં લગાતાર બ્લોક બસ્ટર મુવી લાગે છે. સાથે અહીં સિટિંગમાં વીઆઇપી સોફા અને પુશ બેક ચેર પણ ઉપલબ્ધ છે. અહીં વિશાળ પાર્કિંગ એરિયા છે. જેમાં પાર્કિંગ ફ્રી છે. સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે. અહીં ટિકિટના દર એકદમ વ્યાજબી છે. સાથે કેન્ટીન અને ડેલાઈટ મલ્ટી ક્રુઝીન રેસ્ટોરન્ટ છે. જેમાં પણ ફૂડના ભાવ એકદમ વ્યાજબી છે. મિત્રો કે પરિવાર સાથે અહીં મુવીની મજા માણવા જેવી છે. વધુ વિગત માટે મો.નં. 9638077700 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. ટિકિટ બુકીંગ બુક માય શો ઉપરથી ઓનલાઇન પણ થઈ શકશે