મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામમાં શનિવારે રામામંડળ રમાનાર છે. નારણકા ગામમાં અમિતભાઇ મેરજા અને પંકજભાઈ મેરજા દ્વારા આગામી તા. 18મીએ શનિવારે રાત્રે 8-30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જીવણભાઈ મેરજાના મો.નં. 63525 05515 પર સંપર્ક કરી શકાશે. રામામંડળ નિહાળવા ગ્રામજનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..