મોરબી : જુના સાદુળકામાં તા.17ના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જુના સાદુળકા ગામે રાજુભા સી. ઝાલા દ્વારા તા.17ને શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યે રામામંડળ ભજવવામાં આવશે.આ રામામંડળમાં જાહેર જનતાને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.વધુ માહિતી માટે રાજુભા ઝાલા મો.99794 72871 પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..