માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના પીપળીયા ગામમાં તા. 17મીએ શુક્રવારે યોજાનાર રામામંડળ રદ કરાયું છે.ખોડિયાર રામામંડળ (રાસંગપર) દ્વારા પીપળીયા ગામે આગામી તા.17ને શુક્રવારના રોજ રામામંડળ ભજવવામાં આવનાર હતું. જે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવ્યું છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા આયોજકોએ જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..