મોરબી : મોરબી જીલ્લા યુવા ભાજપ અગ્રણીની પુત્રીનો પ્રથમ જન્મદિવસ હોવાથી રોડ-રસ્તા પર સુતા લોકોને ધાબળા આપી જન્મદિવસની ઉજવણી કરી હતી. મોરબી જીલ્લા યુવા ભાજપ અગ્રણી તેમજ શકતશનાળા ગામના યુવા અગ્રણી, યંગ ઈન્ડિયા ગ્રુપ તેમજ વડવાળા યુવા સંગઠનના સભ્ય હસમુખભાઈ રબારીની દીકરી ઘૈરવીના પ્રથમ જન્મદિવસ પર ગરીબોને મદદરૂપ બનવા રોડ પર સુઈ રહેલા ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..