ફાયરપ્રુફ, વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો ધરાવતું પીવીસી ફર્નિચર અત્યારે ટ્રેન્ડમાં, તો હવે લાકડાના ફર્નિચરને કહી દો અલવિદા મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સમયની સાથે પરિવર્તન સાધવું ખૂબ જરૂરી છે. પછી તે ટેકનોલોજી હોય કે ફર્નિચર. હવે લાકડાના ફર્નિચરનો ટ્રેન્ડ ભૂતકાળ બની ગયો છે. અત્યારે તો જમાનો છે પીવીસીના ફર્નિચરનો. તો આજે જ રાધે ફર્નિચરમાં પધારી તમારૂ મનપસંદ બનાવડાવો. મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં રાધે પીવીસી કાર્યરત છે. અહીં ગ્રાહકોના ઓર્ડર મુજબ તમામ પ્રકારનું ફર્નિચર બનાવી આપવામાં પણ આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે ફાયરપ્રુફ, વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. રાધે પીવીસી ફર્નિચરમાં ડોર, લોફ્ટ, કિચન કેબિનેટ, વોર્ડરોબસ, ટીવી કેબિનેટ, ઓફિસ ફર્નિચર, વોલ પેનેલિંગ, સેલિંગ, ફેનસિંગ, વિન્ડો, યુ પીવીસી વિન્ડો સિસ્ટમ, ડ્રેસિંગ યુનિટ, ઓફિસ પાર્ટીશન સહિતનું ફર્નિચર બનાવી આપવામાં આવે છે.ઉપરાંત અહીં KAKA PVCનું મટીરીયલ રિટેઇલ તથા હોલસેલ ભાવે મળશે. જેમા પીવીસી વોર્ડ રોબ, પીવીસી ટીવી કેબિનેટ, પીવીસી કિચન, પીવીસી વોર્ડ રોબ સહિતની પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આજે જ રાધે પીવીસી ફર્નિચરની મુલાકત લ્યો. વધુ વિગત માટે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો. અમારી બીજી બ્રાન્ચ:- બાલાજી પીવીસી ફર્નિચર મહેન્દ્રનગર બસ સ્ટેન્ડની બાજુમાં પ્રભુકૃપા કોમ્પ્લેક્સમાં કાર્યરત છે. નીતિનભાઈ:-89053 11868 મનોજભાઈ:- 98258 82340