મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આસ્વાદપાન વાળી શેરીમાંથી એ ડિવિઝન પોલીસે મહેન્દ્રપરામાં રહેતા સીરાજભાઇ ઉમરભાઇ ખોખરને 50-50 બ્લુ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ 3 બોટલ કિમત રૂ.900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..