મોરબી : મોરબીના ગાળા ગામ નજીક આવેલ પેપરમિલમાં વિજશોક લાગતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે આવેલ હરી કૃપા પેપરમીલમાં રાજાભાઈ સોમલાલ યાદવ ઉ. ૨૫ નામના યુવાનને વિજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..