મોરબી:આવતીકાલે તા.11/12/2021ને શનિવારે રાત્રે 9:30 કલાકે ન્યુ ચંદ્રેશનગર, સતનામ સોસાયટી,મૂનનગર ચોકની બાજુમાં મોરબી ખાતે પીઠડ ગામનું પીઠડાઈ ગૌસેવા રામામંડળ રમાશે.ગૌશાળાના લાભાર્થે મણીભાઈ જીવરાજભાઈ દેત્રોજા આયોજિત રામામંડળ સર્વેને નિહાળવા જાહેર અનુરોધ કરાયો છે.