મોરબી : મૂળ લુણસર હાલ મોરબી નિવાસી ડાયાભાઈ કચરાભાઈ સરસાવાડીયા (ઉ.વ. 82)નું તા. 8ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને શુક્રવારે સવારે 8થી 10 કલાકે ઓમશાંતિ પાર્ક, છાત્રાલય રોડ, મોરબી ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. બપોરે 3થી 5 લુણસર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. જયસુખભાઈ ડાયાભાઈ સરસાવાડિયા ( મો.નં. 9924577054) હરેશભાઇ ડાયાભાઇ સરસાવાડિયા ( મો.નં. 9913251965) કરશનભાઈ ધરમશીભાઈ સરસાવાડિયા કાંતિલાલ ભીખાલાલ સરસાવાડિયા ભરતભાઇ જયસુખભાઇ સરસાવાડિયા અમિતભાઈ જયસુખભાઈ સરસાવાડિયા વીરાટભાઈ હરેશભાઇ સરસાવાડિયા