મોરબી : રાજકોટ જિલ્લા સહકારી સંઘના હોદેદારોની બિનહરિફ વરણી કરવામાં આવી છે. રાજકોટ જીલ્લા સહકારી સંઘમાં ચેરમેન તરીકે પ્રવિણભાઈ રૈયાણી, વાઈસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવિયા કે જેઓ મોરબી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન, કૃભકોના ડિરેકટર તેમજ રાજકોટ ડિસ્ટ્રીક કો. ઓપ. બેંકના વાઇસ ચેરમેન છે તેમજ માનદ્ મંત્રી તરીકે અરવિંદભાઈ તાગડિયાની પુનઃ બિનહરિફ વરણી કરવામાં આવી છે. આ તકે હોદેદારોને ઠેર-ઠેરથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..