મોરબી : ખરેડા નિવાસી ભુદરભાઈ જેરામભાઈ દઢાણીયા (ઉંમર વર્ષ 84), તે ભાણજીભાઈ જેરામભાઈ દઢાણીયાના ભાઈ, નંદલાલભાઇ ભુદરભાઈ દઢાણીયા (94085 26877), સ્વ. કાનજીભાઈ ભુદરભાઈ દઢાણીયાના પિતા, ચિરાગભાઈ ત્રીકમભાઈ ઘેરીયાના મામાનું તા.5/12/2021ને રવિવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણુ તા.7/12/2021ને મંગળવારના રોજ બપોરે ૩થી ૬ તેમના નિવાસસ્થાન ખરેડા, તા.મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..