મોરબી : સંસ્કૃત ભારતી-મોરબી જનપદ દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભારતી-મોરબી જનપદ દ્વારા નિઃશુલ્ક સંભાષણ શિબિર સાત દિવસ સુધી દરરોજ એક કલાક યોજાશે. જેમાં તા. ૦૬ થી ૧૨ ડિસેમ્બરે સાર્થક વિદ્યામંદિર ખાતે સાંજે ૬:૩૦ થી ૭:૩૦ કલાક, તા. ૧૩ થી ૧૯ ડિસેમ્બરે સાર્થક વિદ્યામંદિર ખાતે સાંજે ૬:૩૦ થી ૭:૩૦ કલાક, તા . ૧૩ થી ૧૯ ડિસેમ્બરે જુના શિશુમંદિર ખાતે રાત્રે ૯ થી ૧૦ કલાક, તા. ૨૦ થી ૨૬ ડિસેમ્બરે OMVVIM કોલેજ ખાતે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાક અને તા. ર૭ થી ૦૨ જાન્યુઆરી એ ભારતી વિદ્યાલય ખાતે રાત્રે ૯ થી ૧૦ કલાક યોજાશે. જેમાં 18 વર્ષથી મોટી વયના કોઈપણ ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. રજીસ્ટ્રેશન માટે https://docs.google.com/forms/d/1V6G6pEG-Zq1NXanfYzP2Hh2LUjTLhVMK2dv2tDYDpSY/edit પર ક્લિક કરવાનું રહેશે. વધુ માહિતી માટે વિવેકભાઈ શુકલ 95129 67600, હિરેનભાઈ રાવલ 97145 27036, મયુરભાઈ શુકલ 98256 33154, કિશોરભાઈ શુકલ 98257 41868નો સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..