મોરબી : રામકો વિલેજ ઘુંટુમાં ચાંદલિયાવાળા મામાદેવના ડાકલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું લાઈવ પ્રદર્શન અભિષેક સ્ટુડિયોની યુટ્યૂબ ચેનલ પરથી જોઈ શકાશે. ચાંદલિયાવાળા મામાદેવના ડાક ડમ્મરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ભુવા યુવરાજસિંહ રાઠોડ અને કલાકાર કાથડભાઈ રાવળદેવ અને મિલનભાઈ રાવળદેવ ઉપસ્થિત રહેશે.આ ડાક ડમ્મરનું આયોજન તા.13ને સોમવારના રોજ રાત્રે 9 કલાકે રામકો વિલેજ ઘુંટુ,હળવદ રોડ,મોરબી ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનું લાઈવ અભિષેક સ્ટુડિયોની યુટ્યૂબ ચેનલ પરથી જોઈ શકાશે.ચાંદલિયા વાળા મામાદેવના ડાકલાના કાર્યક્રમમાં લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.વધુ માહિતી માટે સુરેશ ચાવડા મો.99249 49734 પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..