મોરબી : ઘનગૌરીબેન પ્રભુભાઈ વડગામા(ઉ.વ.85) (દેરાળા મેઘપર વાળા),તે પ્રભુભાઈ લક્ષ્મણભાઇ વડગામાના પત્ની,સુરેશભાઈ,રસિકભાઈ,સ્વ.નીતિનભાઈ અને વિજયભાઈ ના માતૃશ્રીનું તા.3ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી,યુનિટ-1,ઘંટીયા પા,ભાવની ચોક,મોરબી ખાતે રાખેલ છે.(સુરેશભાઈ મો.92750 06312,રસિકભાઈ મો.98255 86462,વિજયભાઈ મો.92281 40066,ગૌરવ નીતિનભાઈ મો. 63534 62628) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..