શ્રીલંકા, માલદિવ્સ, તુર્કી, થાઇલેન્ડ અને દુબઈની જલસો કરાવી દયે તેવી ટુર્સ, બુકીંગ શરૂ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. (અમદાવાદ) વિદેશના ખાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં શ્રીલંકા, માલદિવ્સ, તુર્કી, થાઇલેન્ડ અને દુબઈ સહિતના દેશનો સમાવેશ થાય છે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો. શ્રીલંકા આ ટુર 7 રાત્રી/ 8 દિવસનું છે. જેની ઉપડવાની તારીખ 5 તથા 17 જાન્યુઆરી, 13 ફેબ્રુઆરી અને 17 માર્ચ 2022 છે. ટુરની કિંમત રૂ. 85000 પ્લસ ટેક્સ છે. 2 રાત્રી કેન્ડીમાં રોકાણ થશે. જ્યાં પીન્નાવાલા એલીફન્ટ ઓરફનએજ, રોયલ બોટનીકલ ગાર્ડનસ, કેન્ડી ટેમ્પલ સહિતના સ્થળોની મુલાકાત લેવામાં આવશે. નુંવારા એલિયામાં 2 રાત્રીનું રોકાણ કરાશે. જ્યાં સિથા અમન કોવિલ ટેમ્પલ, ગ્રેગોરી લેક, વિક્ટોરિયા પાર્ક સહિતના સ્થળોની વિઝીટ કરાવાશે. બેન્ટોટામાં 2 રાત્રીનું રોકાણ હશે. જ્યાં હોટેલ ઇન્ડોર એક્ટિવિટીસ તેમજ ઓપશનલ વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરાવાશે. કોલંબોમાં એક રાત્રીનું રોકાણ હશે. જ્યાં સિટી અને શોપિંગ ટુર કરાવાશે. આ ટુરમાં 7 બ્રેકફાસ્ટ, 5 લંચ અને 7 ડિનર ઇન્કલુડ રહેશે. માલદિવ્સ આ ટુર 4 રાત્રી અને 5 દિવસની છે. જેની કિંમત રૂ. 29 હજાર અને 1650 યુએસડોલર પ્લસ ટેક્સ રહેશે. ટુર ઉપડવાની તારીખ 1 અને 13 ફેબ્રુઆરી તેમજ 16 માર્ચ 2022 છે. ટુરમાં તમામ રાત્રીનું રોકાણ વોટર વીલામાં રહેશે. આ સાથે ટુરમાં રિટર્ન સ્પીડ બોટ ટ્રાન્સફર, એક્સપ્લોર ધ બીચ, હોટેલ ઇન્ડોર એક્ટિવિટી એન્ડ નોન મોટરાઈઝડ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવા અનેક આકર્ષણો રહેશે. આ ટુરમાં 4 રાત્રી, 3 લંચ અને 4 ડિનર ઇન્કલુડ છે. તુર્કી આ ટુર 8 રાત્રી અને 9 દિવસની છે. ટુર 16 અને 29 જાન્યુઆરી 2022ના ઉપડશે. જેની કિંમત 1450 યુરો અને રૂ. 60 હજાર પ્લસ ટેક્સ છે. આ ટુરમાં ઇસ્તનબુલમાં 2 રાત્રી, કેપેડોકિયામાં 2, એન્ટાલિયામાં 2 રાત્રી, પમુક્કાલેમાં 1 રાત્રી અને ઇસ્તંબુલમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. આ ટુરમાં ઇસ્તંબુલમાં સિટી ટુર કવરિંગ યુરોપિયન સાઈડ વિથ એન્ટરન્સ ટુ હગીઆ સોફિયા, બોસ્ફોરસ ક્રુઝ, ટોપકાપી પેલેસ, બ્લુ મોસ્ક, ગલાતા ટાવર, બેયલર્બેયી પેલેસ, કેપેડોકિયામાં ડેવરેન્ટ વેલી પસબગી, ગોરેમે ઓપન એર મ્યુઝિયમ, કાયમાકલી અન્ડર ગ્રાઉન્ડ સિટી, ઉછીસર કેસેલ, એન્ટાલિયામાં સિટી ટુર, ફ્રી ટાઈમ એટ હાર્બર, ટુનેક્ટે કેબલ કાર રાઈડ, ડુડન વોટરફોલ, પમુક્કાલેમાં રૂઇન્સ ઓફ એન્સીએન્ટ રોમન સિટી હીરાપોલીસ, વિઝિટ ટુ કોટન કેસેલ સહિતના આકર્ષણો રહેશે. થાઇલેન્ડ આ ટુર 5 રાત્રી અને 6 દિવસની છે. જે તા.13, 20 અને 25 જાન્યુઆરી 2022એ ઉપડશે. જેની કિંમત રૂ. 69,999 છે. આ ટુરમાં 3 રાત્રીનું રોકાણ ફુકેટમાં છે. જેમાં ફૂલ ડે ફી ફી આઇલેન્ડ ટુર વિથ બિગ બોટ અને ફુકેટ સિટી ટુર સહિતના આકર્ષણો રહેશે. 2 રાત્રીનું રોકાણ કરાબીમાં રહેશે. જેમાં ફૂલ ડે 4 આઇલેન્ડ ટુર વિથ લોન્ગ ટોલ બોટ સહિતના આકર્ષણો રહેશે. દુબઈ આ ટુર 6 રાત્રી/ 7 દિવસની છે. જેમાં 5 રાત્રીનું રોકાણ દુબઈની ફોર સ્ટાર હોટેલમાં અને એક રાત્રીનું રોકાણ ફાઈવ સ્ટાર લાપીતા રિસોર્ટસમાં રહેશે. આ ટુર તા. 5 જાન્યુઆરી, 10 ફેબ્રુઆરી, 18 ફેબ્રુઆરી, 5 માર્ચ અને 16 માર્ચે ઉપડશે. જેની કિંમત રૂ. 97 હજાર પ્લસ ટેક્સ છે. આ ટુરમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, દુબઇ મ્યુઝિયમ, ડેઝર્ટ સફારી વિથ બાર્બીક્યું ડિનર, મિરેકલ ગાર્ડન, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા ટાવર 124માં માળે, મરીના ધો ક્રુઝ વિથ બાર્બીકયુ ડિનર, ડે ટ્રીપ ટુ દુબઈ એક્સપો 2020, ધ પોઇન્ટ વર્લ્ડ'સ બીગેસ્ટ ફાઉન્ટેઈન શો એટ ધ પામ જુમેરાહ અને દુબઈ ફ્રેમ, લીગોલેન્ડ થીમ પાર્ક, લીગોલેન્ડ વોટર પાર્ક, મોશન ગેઇટ અને બૉલીવુડ પાર્ક સહિતના આકર્ષણ હશે. વધુ વિગત માટે સંપર્ક કરો જીગરભાઈ મો.નં. : 9825272689