મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ એવું પરામર્શ કરીને માળીયા(મી) તાલુકા મહિલા મોરચા અને યુવા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે. મહિલા મોરચો ૧.માન. પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ તથા માન. મોરબી જીલ્લા સંગઠન પ્રભારીશ્રી પ્રકાશભાઈ સોની તથા શ્રી ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ સાથે વિચાર-વિમર્શ એવું પરામર્શ કરીને માળીયા(મી) તાલુકા મહિલા મોરચાની નીચે મુજબ નિમણુંક કરવામાં આવે છે. મહિલા મોરચો – માળીયા તાલુકા ૧.રેખાબેન સોલંકી-પ્રમુખ ૨.વંદનાબેન કેતનભાઈ વિડજા-મહામંત્રી ૩.શાન્તાબેન હિતેષભાઈ ડાંગર-મહામંત્રી ૪. મંજુલાબેન ચાવડા-ઉપ પ્રમુખ ૫. ઈન્દુબા જાડેજા-ઉપ પ્રમુખ ૬.નીતાબેન સવારીયા-ઉપ પ્રમુખ ૭. રંજનબેન સસીકાંતભાઈ ભોજાણી-ઉપ પ્રમુખ ૮.રમીલાબેન કેશુભાઈ ઝાલા-મંત્રી ૯.વનીતાબેન ગણેશભાઈ સુરેલીયા-મંત્રી ૧૦.સવિતાબેન પ્રભુભાઈ કાવર-મંત્રી ૧૧.ગીતાબેન દિનેશભાઈ સીતાપરા-મંત્રી ૧૨.સમીતાબેન ઢવાણીયા-મંત્રી ૧૩.વનીતાબેન જીતેન્દ્રભાઈ સંખેસરીયા-કોષાધ્યક્ષ યુવા મોરચો માળીયા તાલુકા ૧.હિતેષભાઈ વાસદેવભાઈ દસાડીયા-પ્રમુખ ૨. વિપુલભાઈ મંઢ-મહામંત્રી ૩.નિકુંજભાઈ વિડજા-મહામંત્રી ૪.જયદીપ જીવણભાઈ સવસેટા-ઉપ પ્રમુખ ૫.પ્રગ્નેશ રમેશભાઈ ગોઠી-ઉપ પ્રમુખ ૬.રવિરાજ રાઠોડ-ઉપ પ્રમુખ ૭. કૃપાલ ભરતભાઈ ધામેચા-ઉપ પ્રમુખ ૮.રવિ ઘુમલીયા-ઉપ પ્રમુખ ૯. દિપકભાઈ પ્રભાતભાઈ હુંબલ-મંત્રી ૧૦. ધવલભાઈ રંગપરીયા-મંત્રી ૧૧.પાર્થભાઈ બોપલીયા-મંત્રી ૧૨. રવિરાજસિંહ જાડેજા-મંત્રી ૧૩.દિવ્યેશભાઈ દેત્રોજા-કોષાધ્યક્ષ મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..