મોરબી : મૂળ નાની બરાર હાલ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ હંસાબેન રમેશભાઈ સુમડ (ઉ.વ.54), તે રમેશ દેવાભાઇ સુમડના પત્ની, વસંતભાઈ, કપિલભાઈ, ચંદુભાઈ, અરવિંદભાઈના ભાભી તથા હેનિસભાઈ, પાયલબેન અને સિદ્ધાર્થના માતાશ્રીનું તા.29/11/2021ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.2/12/2021ના રોજ તેમના નિવાસ સ્થાન રણછોડ નગર-2, નવલખી રોડ, સેન્ટમેરી સ્કૂલની પાછળ, મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..