મોરબી: મોરબીના ફાટસર ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામાં મળી આવતા સ્થાનિક પક્ષીપ્રેમી અમરશીભાઈએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા બાદનપર ગામના વતની અને જીવદયા પ્રેમી નિલેશભાઈ કણજારીયાએ સ્થળ પર જઈને મોરનો કબજો સંભાળીને સુરક્ષિત સ્થળે ખસેડી મોરનો જીવ બચાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..