મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામમાં એક દુકાનદાર યુવાનો કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની સેવા આપવામાં આવે છે. લક્ષ્મીનગર ગામમાં બાલવી મોબાઈલ શોપમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને સહાયના ફોર્મ તદન ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવશે. આમ, યુવાનો ગામલોકોને મદદ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..