મોરબી : મોરબીના બગથળા ગામે આવતીકાલે શનિવારે મોટા રામજી મંદિર તથા ગામ સમસ્ત દ્વારા નાટક અને કોમિકનું આયોજન આવતીકાલે શનિવારે કરવામાં આવ્યું છે. બગથળા ગામે તા.27ને શનિવારે અંબિકા હોલ,પટેલ સોસાયટી,નકલંક મંદિરની બાજુમાં સામાજિક નાટક 'ઘર,ઘુંઘટ અને ઘરચોળું યાને પાનેતરની લાજ' અને કોમિક નાટક ધળા વગરનો ધણીયાને બાયડીની બળતરાનું રાત્રે 9:30 કલાકે આયોજન કરાયું છે. આ આયોજનમાં સહભાગી થવા ગ્રામજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..