મોરબી : વિરાટનગર(રંગપર) નિવાસી હેમીબેન પડસુંબીયા,તે વશરામભાઈના ધર્મપત્ની,ધરમશીભાઈના ભાભી,રાજેશભાઈના માતા,જયદીપભાઈના દાદી તેમજ જ્યંતિભાઈ અને શરદભાઈના કાકીનું તા.25ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આવતીકાલે તા.27ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે સુભાષનગર,શેરી નંબર-4,રવાપર રોડ,મોરબી ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..