મોરબીના નીચી માંડલ ગામે બનેલી ઘટના મોરબી : મોરબીના નીચી માંડલ ગામે રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી ઘંઉમા નાખવાનો ઝેરી પાવડર પીને આપઘાત કરી લીધો હતો.પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નીચી માંડલ નવા પ્લોટ વિસ્તારમાં રહેતી લીલાબેન હસમુખભાઇ સંઘાણી (ઉ.વ-૫૫) નામની પરિણીતા છેલ્લા બે વર્ષથી થાઇરોડ રોગની બિમારી હોય અને બિમારી સબબ અવાર નવાર બિમાર રહેતા હોય અને બિમારીની દવાઓ ખાય-ખાયને કંટાળી જતા મનોમન લાગી આવતા તેણીએ પોતાની મેળે પોતાના રહેણાક મકાને ઘંઉમા નાખવાનો ઝેરી પાવડર પી જતા ઝેરી દવાની અસર થતા ચાલુ સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..