મોરબી : મોરબી શહેરના સાવસર પ્લોટમાં આવેલી આયુષ હોસ્પિટલ પાસે શેરીમાથી પંચાસર રોડ ઉપર રાજનગરમાં રહેતા મૂળ રાજકોટના ધવલભાઇ નરભેરામભાઇ વસીયાણીનું જીજે-03-ઇડી-9795 નંબરનું રૂ.20 હજારની કિંમતનું હીરોહોન્ડા ચોરાઈ જતા સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..