પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીના વર્ગ : કલાસરૂમમાં બે શિક્ષક વચ્ચે માત્ર 15 વિદ્યાર્થીઓ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં બાળકોને ગમ્મત સાથે અનોખી રીતે જ્ઞાન આપતી એકમાત્ર સંસ્થા એટલે ફ્યુચર કિડ્ઝ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ. જ્યાં પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીના વર્ગ ચાલે છે. અહીં કલાસરૂમમાં બે શિક્ષક વચ્ચે માત્ર 15 વિદ્યાર્થીઓ હોય છે. જેથી શિક્ષકો પર્સનલી વિદ્યાર્થીઓની પુરી કાળજી લઈ શકે. અહીં એડમિશન શરૂ થઈ ગયા છે. મર્યાદીત સંખ્યામાં જ સીટ ઉપલબ્ધ હોય, જલ્દી કરો આપના બાળક માટે આ પ્રિ-સ્કૂલની અવશ્ય મુલાકાત લ્યો. પ્રિ-સ્કૂલમાં ચાઇલ્ડસ ઓવરઓલ ડેવલોપમેન્ટ ગ્રોસ મોટર સ્કિલ્સ, ફાઇન મોટર સ્કિલ્સ, ઇમોશનલ સ્કીલ્સ, એસટીઇએમ એક્ટિવિટીસ, કોગનિટિવ સ્કીલ્સ, સ્પ્રીચ્યુઅલ એક્ટિવિટીસ, લોજીકલ એન્ડ મેથેમેટિકલ સ્કિલ્સ, આર્ટ એન્ડ ડ્રામા, સોશિયલ સ્કીલ્સ એન્ડ સ્પેટીઅલ સ્કીલ્સ, ફોનિક્સ એન્ડ લેંગ્વેજ સહિતનું જ્ઞાન આપવામાં આવે છે. વધુમાં અહીં ડ્રામાંસ્ટિક પ્લે એન્ડ રોલ પ્લે, સેન્સરી પ્લે, પબ્લિક સ્પીકિંગ સ્ટોરી ટેલિંગ, પપેટ શો એન્ડ રાઈમ્સ, ફિઝિકલ એક્ટિવિટીસ એન્ડ યોગા, આર્ટ એન્ડ ક્રાફટ, ડાન્સ એન્ડ મ્યુઝિક, એજ્યુકેશનલ વિઝીટ્સ, સેલિબ્રેશન ઓફ ઓલ ફેસ્ટિવલ્સ, ડિફ્રન્ટ થીમ ડે પાર્ટી, સાયન્સ મેજીક સેશન્સ અને એસટીઇએમ એક્ટિવિટી સહિતની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. સાથે દર મહિને પ્રોગેસ રિપોર્ટ એન્ડ પર્સનલ કાઉન્સેલિંગ સેશન્સ ગોઠવવામાં આવે છે. તો આજે જ અહીં પધારો અને બાળકો માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ નિહાળો. વધુ વિગત માટે મો.નં. 8849405490 અથવા 8000401708 ઉપર સંપર્ક કરો. પ્રિ- સ્કૂલ છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. જ્યાં 2.5 વર્ષથી લઈને 6 વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. અહીં પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી સવારની બેચ સવારે 9થી બપોરે 1 સુધીની છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી અહીં કોવિડ-19ની તમામ સેફટી તેમજ સેનિટાઈઝ અને હાઈજેનિક કેમ્પસની સુવિધા છે. અહીં અનુભવી અને ઉચ્ચ ટ્રેઇન્ડ કેરિંગ શિક્ષકો છે. મલ્ટીમીડિયા કલાસરૂમમાં માત્ર 15 વિદ્યાર્થીઓની બેચ 2 શિક્ષક હેન્ડલ કરે છે. એડ્રેસ ફ્યુચર કિડ્ઝ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ, બીજો માળ, ઘનશ્યામ માર્કેટ-1, તાસ્કંદ યુનિફોર્મની ઉપર, ICICI બેંકની સામે, રવાપર રોડ, મોરબી મો.નં. 8849405490 / 8000401708 ફેસબુક લિંક https://www.facebook.com/fkhouse13/