મોરબી : મોરબીમાં આગામી તા. 29ના રોજ અડદિયાનું વ્યાજબી ભાવે વિતરણ કરાશે. મોરબીમાં સહકાર ભારતી તથા સીનીયર સીટીઝન કાઉન્સિલ તરફથી શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ વ્યાજબી ભાવે તા. 29/11/2021ના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ ખાતે કરવામાં આવશે. વધુ વિગત માટે ડો. બી. કે. લહેરું, ત્રંબકભાઈ મહેતા, મહેશભાઈ ભટ્ટનો મો. 99132 22283, 93749 46003, 99090 81811 પર સંપર્ક કરવા વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ડો. બી. કે. લહેરુંની યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..