મોરબીઃ માળિયા(મી.) તાલુકાના બોડકી નિવાસી ખીમજીભાઈ અખાભાઈ સુવારીયા (ઉં.વ.80) તે જગદીશભાઈ, પ્રવિણભાઈના પિતાનું તારીખ 22/11/2021ને સોમવારના રોજ અવસાન થયું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.