મોરબી : મૂળ બંગાવડી અને હાલમાં મોરબીના દલવાડી સર્કલ નજીક વૃંદાવન પાર્કમાં રહેતા ક્રિપાલભાઈ રમણીકભાઈ મેદપરાનું હીરો કંપનીનું આઈસ્માર્ટ મોટર સાયકલ કિંમત રૂપિયા 20 હજાર વાળું કોઈ અજાણ્યો તસ્કર તા.10 ના રોજ મોરબી જુના બસસ્ટેન્ડમાંથી ચોરી કરી લઈ જતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..