મોરબી : જોડિયાના રસનાળ નિવાસી હરિબેન શામજીભાઈ જીવાણી ( ઉ.વ.102) તે ધનજીભાઈ, સુંદરજીભાઈ અને રમેશભાઈના માતૃશ્રીનું તા. 20ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનો લૌકિક વાર તા.2ને ગુરુવારે તેમના નિવાસ સ્થાને રસનાળ ખાતે રાખેલ છે. ધનજીભાઈ જીવાણી મો.નં. 9727519417 સુંદરજીભાઈ જીવાણી મો.નં. 9978103115 રમેશભાઈ જીવાણી મો.નં. 9624736330