મોરબી: મોરબી નિવાસી ભરતભાઈ મગનભાઈ કાવર (ઉંમર ૫૬) તે દલપતભાઈ મગનભાઈ કાવર(9898443088)ના ભાઈ, તે ઘનશ્યામભાઈ રવજીભાઈ(7046119636)ના પિતરાઈ ભાઇ, શુભમ ભરતભાઈ કાવર(9879912505)ના પિતાનું તારીખ 16/11/2021 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 18/11/2021 ને ગુરુવારના રોજ સવારે 8:30 થી10:30 કલાકે ૬૦૧, આમુલ્ય એપાર્ટમેન્ટ, રામસેતુ સોસાયટી, રવાપર-ધુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.