મોરબી : મોરબીના રાજપર (કુંતાસી)માં જય અંબે ગૌસેવા મંડળ દ્વારા આયોજિત નાટકમાં ગૌમાતાના ઘાસચારા માટે રૂ. 11 લાખ 30 હજાર ફાળો એકઠો થયો હતો. રાજપર (કુંતાસી)માં જય અંબે ગૌસેવા મંડળ દ્વારા લોકોના મનોરંજન માટે અને ગૌમાતાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌશાળાની ગાયોના ઘાસચારા માટે લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો હતો. નાટકના કર્યક્રમમાં ગાયોના ઘાસચારા માટે રૂ. 11 લાખ 30 હજાર જેટલો ફાળો એકઠો થયેલો છે. લોકોએ આપેલા ફાળાથી ગૌશાળાને મદદ મળી તે માટે જય અંબે ગૌસેવા મંડળ એ લોકોનો આભાર માન્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..