મોરબી : મોરબીના ઘુંટુ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે ગત તા.13ના રોજ ટ્રેલર નંબર RJ-07-GD-2645ના ચાલકે મોટર સાયકલ ઉપર જઈ રહેલા સંજયભાઈ નારણભાઇ સનુરાને હડફેટે લઈ અકસ્માત સર્જી મોત નિપજાવી ટ્રેલર રેઢું મૂકી નાસી જતા આ મામલે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા મૃતક સંજયભાઈના ભાઈ સુરેશભાઇ નારણભાઇ સનુરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..