મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામમાં ગૌશાળાના લાભાર્થે ગુરુવારે ઐતિહાસિક નાટક ભજવાશે. લક્ષ્મીનગરમાં રામજી મંદિર ચોક ખાતે આગામી તા. 18ને ગુરુવારે રાત્રે 10 કલાકે ગૌશાળાના લાભાર્થે નાટક 'જેસલ-તોરલ' રજુ કરવામાં આવશે. જેમાં આયોજકોએ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..