મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના વીસીપરા અંદર આવેલ રોહીદાસપરા ચોક ખાડાના રસ્તા પર જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા આરોપીઓ ભુપેન્દ્રભાઇ કેશુભાઇ સારેસા (ઉવ.૩૯ ધંધો.કલરકામ મજુરી રહે. વીસીપરા રોહીદાસપરા આંબેડકર કોલોની મોરબી) અને કાસમભાઇ જાકુબભાઇ કચ્ચા (ઉવ.૩૨ ધંધો.મજુરી રહે. વીસીપરા કુલીનગર ૨ મોરબી) ને કુલ રોકડા રૂ.૭૦૦ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.