મોરબી : મોરબી નિવાસી શંકરભાઇ ગાંડુભાઇ જેઠલોજા (ઉ.વ. 59), તે હરજીવનભાઇ, ભગવાનજીભાઈ, વલ્લભભાઈના ભાઈ, મયુરના પિતાશ્રીનું તા.13/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.15/11/2021ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ચિત્રકૂટ સોસાયટી-1, જી.આઈ.ડી.સી.પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે પીપળી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો. 98252 33895, 97269 22283) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..