મોરબી : મૂળ મોટા આસંબીયા (કચ્છ) હાલ મોરબી નિવાસી પ્રવિણસિંહ નાગુભા જાડેજા (નિવૃત એ.એસ.આઇ.), તે સ્વ. જસુભા નાગુભા જાડેજાના ભાઇ, પ્રદ્યુમનસિંહ, રામદેવસિંહ, વનરાજસિંહ તથા સ્વ. વિજયસિંહના પિતા, રાઠોડ હનુભા દોલુભા (વેજલપર)ના જમાઈનું તારીખ 13/11/2021 ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15/11/2021 ને સોમવારે સાંજે 3:30 થી 5:00 કલાકે જનકલ્યાણેશ્વર મંદિર, મોરબી-2 ખાતે રાખ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..