મોરબી : મોરબીની સરદાર પટેલ સોસાયટીમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાનું ભાવિકો રસપાન કરી રહ્યા છે. મોરબીમાં કેનાલ રોડ પર સરદાર પટેલ સોસાયટી-2માં ગોપીમંડળ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તા. 9થી 15 નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાસ્ત્રી અનિલપ્રસાદ રાવલના વ્યાસપીઠ સ્થાને સોસાયટીના રહીશો સહીત અનેક ભાવિકો વિવિધ પ્રસંગોનો લ્હાવો લઇ રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..