મોરબી: મોરબીમાં વસતા ઉત્તરપ્રદેશ અને બિહારના ભક્તો દ્વારા રામધન આશ્રમ ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સૂર્યપૂજા, યજ્ઞ વગેરે કરવામાં આવ્યા હતા. આ છઠ્ઠ પૂજામાં બહોળી સંખ્યામાં ભક્તોજનોએ લાભ લીધો હતો. આમ, મોરબીના રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજા પર્વની ઉજવણી કરાઈ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..