મોરબી : લખધીરનગર (નવાગામ) હાલ મોરબી નિવાસી પ્રાણજીવનભાઇ ટપુભાઇ દેત્રોજા (ઉ.વ. 77), તે જયાબેનના પતિ, જયંતિભાઈ, રમેશભાઇના પિતા, જયશ્રીબેન, રેખાબેન, સન્નીભાઈના સસરા, પલકબેન, ધ્રુવિ, કિશન, કરનના દાદા, હેતવીબેનના દાદાજીસસરાનું તા. 10/11/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 12/11/2021ને શુકવારે સવારે 8થી 10 કલાકે ८ ઉમા હોલ, બહુચરાજી માતાજીના મંદિર સામે, રવાપર (મોરબી) ખાતે રાખેલ છે. (મો. 90999 86763, 98258 55930) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..