મોરબી : રવાપર નિવાસી મુકતાબેન સવજીભાઈ ચારોલા (ઉ.વ. 75), રાજેશભાઇના માતુશ્રી, ભગવાનજીભાઈના ભાભીનું તા. 09/11/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 11/11/2021ને ગુરૂવારે સવારે 8થી 10 કલાકે ઉમા હોલ, શિવ મંદિર સામે, રવાપર ખાતે રાખેલ છે. (રાજેશભાઇ - 97277 88844, ભગવાનજીભાઈ - 98252 23272, દલસુખભાઇ - 99748 00815) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..