મોરબી : મોરબી તાલુકાના બેલા ગામે મારુતિ પ્રિન્ટિંગ પ્રેસમાં પંચિંગ મશીનમાં કામ કરી રહેલા રણજીતકુમાર રાજપ્રસાદ ઉવ.૨૦ નામના યુવાનને મશીન પર કામ કરતા ત્યારે અંડકોષ તથા ગુદાના ભાગે ઇજા થતા સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે એકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..