મોરબી : બીલીયા ગામમાં સામાજિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. બીલીયા મુકામે ઉમીયા યુવક મંડળ દ્વારા નાટકનુ આયોજન ગત તા. 7/11/2021ને રવીવારના રોજ સામાજિક નાટક જુનાગઢનો ઇતીહાસ, રા'નવઘણ યાને જાહલની ચીઠ્ઠી કરવામા આવ્યુ હતું. આ આયોજનમા બીલીયા ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..