મોરબી : ગામ ચાંચાવદરડા હાલ મોરબી નિવાસી લાલુભા ચંદુભા જાડેજા તે કેશુભા ચંદુભા જાડેજાના મોટાભાઈ તેમજ અજીતસિંહ લાલુભા જાડેજાના પિતા તેમજ જયદીપસિંહ કેશુભા જાડેજાના મોટા બાપુ અને યુવરાજસિંહ અજીતસિંહ જાડેજા, વિરરાજસિંહ અજીતસિંહ જાડેજા ના દાદાનું તા.6 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.8 ના રોજ સાંજે 4 થી 6 દરમિયાન તેમના નિવાસસ્થાને સૌ ઓરડી વિસ્તાર ચામુંડા નગર શેરી નંબર -1 મોરબી-2 ખાતે રાખેલ છે. મો.નં : 8758 000032