વાંકાનેર : વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીકથી પોલીસે મકતાનપર ગામે રહેતા સંજયભાઇ મશરૂભાઇ અબાસણીયાને મેકડોવેલ્સ નં-૧ વીસ્કીની પાંચ બોટલ કિંમત રૂપિયા 1875 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..