મોરબી : દિવાળી પર્વ નિમિત્તે વિદ્યાભારતી સંલગ્ન સરસ્વતી શિશુમંદિર - શકત શનાળામાં આજે ટ્રસ્ટી, વ્યવસ્થાપક, પ્રધાનાચાર્ય, આચાર્ય તથા વાલીઓની હાજરીમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. દરેક વ્યવસાયમાં દિવાળીએ ચોપડા પૂજન કરતા હોઈએ તેવી જ રીતે વિદ્યાલયમાં પણ વહીવટી કાર્ય થતું હોય છે. તો તેમાં પણ ચોપડા પૂજન કરી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને નવી રાહ સાથે ચોપડા પૂજન ઉત્સવ ઉજવાયો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..