કાઠિયાવાડી રસમલાઈ( ગોલો) વિવિધ ઓરીજનલ ફ્લેવર્સમાં, શરીરને નુકસાન કરે તેવા કોઈ પદાર્થોનો ઉપયોગ નહિ અહીંનું પનીર પટીયાલા અને કેશવ સ્પે. પંજાબી શાકનો લ્હાવો એકવાર લેવા જેવો, ટેસ્ટની ગેરેન્ટી મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે હજુ કેશવ થાળની પ્રખ્યાત પનીર પટીયાલા સબ્જી અને કાઠિયાડી રસમલાઈ નથી ખાધી? તો હવે મોડું ન કરો. આજે જ પધારો અને કોઈ પણ જાતની શરીરને નુકસાન કરતી વસ્તુનો ઉપયોગ કર્યા વગર બનતી અને ટેસ્ટમાં બેસ્ટ આ બન્ને આઈટમનો સ્વાદ ચાખો. મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ભરતનગર ગામની સામે કેશવ પ્લાઝામાં કેશવ થાળ કાર્યરત છે. જ્યાં ખાસ કાઠીયાવાડી રસમલાઈ એટલે કે આઇસ ગોલો બનાવવામાં આવે છે. જેમાં ચીકુ, ચોકલેટ, મેંગો, રજવાડી અને કેશવ સ્પે. સહિતના વિવિધ ફ્લેવર્સ ઉપલબ્ધ છે. જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે સેકરિન જેવી શરીરને નુકસાન કરતી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી. વધુમાં કેશવ થાળ ફેમેલી સાથે લંચ અને ડિનર માણવાનું શ્રેષ્ઠ લોકેશન ધરાવે છે. અહીં ગાર્ડન રેસ્ટોરન્ટ છે. જ્યાં આકર્ષક સીટીંગ અરેજમેન્ટ છે. અહીં પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ, ગુજરાતી સહિતના ફૂડ મળે છે. ખાસ કરીને અહીંનું પનીર પટીયાલા અને કેશવ સ્પે. પંજાબી શાક એકદમ હટકે છે. અહીં જેવો ટેસ્ટ બીજે ક્યાંય નહીં મળે તો એક વખત અહીંના આ શાકનો લ્હાવો લેવા જેવો છે. વધુ વિગત માટે મો.નં. 8128121122 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.