મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા પોલીસના પ્રયાસ વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રીથી આગળ માલકીયા હોટલ પાસે ગત તા.30ના રોજ અજાણ્યા વાહન ચાલકે એક અજાણ્યા પુરુષ ઉ.વ. આશરે ૫૦ વાળાને હડફેટે લઇ માથુ તથા હાથપગ ચગદી નાખી મોત નીપજાવી પોતાનુ વાહન લઇ નાશી જતા વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..