મોરબી : મોરબી જિલ્લાના અજીતગઢ ગામમાં ખેતીકામ કરતા પિતાનો પુત્ર જી.પી.એસ.સી. ક્લાસ 2 પોલીસ ઇન્સ્પેક્ટરની પરિક્ષામાં ઉતીર્ણ થયેલ છે. અજીતગઢ ગામમાં રહી ખેતીકામ કરતા લોરીયા ચમનભાઈ ચતુરભાઈ અને લોરીયા ભગવતીબેન ચમનભાઈના પુત્ર લોરીયા મિતુલભાઈ ચમનભાઈ એ બી.ઈ. મિકેનિકલનો અભ્યાસ કરેલ છે. તેઓએ હાલમાં જી.પી.એસ.સી. ક્લાસ 2 પોલીસ ઇન્સ્પેક્ટરની પરિક્ષા પાસ કરેલ પરીક્ષા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..