મોરબી : મોરબીના જેતપર ગામેં આવેલ મહાકાલેશ્વર મંદીરમાં દર વર્ષની જેમ પણ આ વખતે બેસતા વર્ષના દિવસે તારીખ ૫/૧૧/૨૦૨૧ ના રોજ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથેસાથે મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આથી તમામ સેવક ગણને પ્રસાદ લેવા અને અન્નકૂટ દર્શનનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..