મોરબી : મોરબીના અજય લોરીયા સહિતના યુવાનો દ્વારા શહીદના પરિવારને રૂબરૂ મળી રૂ. 1.75 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન સેવાભાવી યુવાન અજય લોરીયા સહિતના યુવાનો એ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા વીર જવાન હરિશસિંહ પરમારના પરિવારને મળીને મોરબીના રાષ્ટ્રભક્તોએએ આપેલ ફંડમાંથી 1,75,000 (એક લાખ પંચોતેર હજાર) આપીને માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..